સામાજિક,આર્થિક રીતે સદ્ધર જ્ઞાતિઓને ઓબીસીમાંથી હટાવોઃહાઈકોર્ટમાં વધુ એક અરજી

May 03, 2017 10:06 PM IST | Updated on: May 03, 2017 10:06 PM IST

ઓબીસી અનામતના મુદ્દા પર ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક અરજી કરવામાં આવી છે.હાઈકોર્ટે આ અરજીને એડમિટ કરી છે અને આવી અન્ય અરજી સાથે તેની સુનાવણી કરવામાં આવશે.સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કેકેન્દ્ર સરકાર દ્વારા ઓબીસી જ્ઞાતિ માટે બનાવવામાં આવેલા લિસ્ટનુ રિવિઝન કરવામાં આવે.

જેમાં જે જ્ઞાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે સક્ષમ બની છે તેને આ યાદીમાંથી બહાર કાઢવામાં આવે.અત્યાર સુધીમાં ક્યારેય આ યાદીનુ રિવિઝન

સામાજિક,આર્થિક રીતે સદ્ધર જ્ઞાતિઓને ઓબીસીમાંથી હટાવોઃહાઈકોર્ટમાં વધુ એક અરજી

કરવામાં આવ્યુ નથી.આ યાદીમાં માત્ર જ્ઞાતિઓનો ઉમેરો જ કરવામાં આવ્યો છે.જેના લીધે સામાજિક અને આર્થિક રીતે પછાત જ્ઞાતિઓને નુકસાન થાય છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર