અમદાવાદમાં જનતા રેડઃચેનચાળા કરતી 3 રૂપલલનાઓ,રીક્ષા ચાલક પકડાયા

Feb 09, 2017 10:19 AM IST | Updated on: Feb 09, 2017 10:19 AM IST

અમદાવાદઃ અમદાવાદમાં આજે જનતા રેડમાં જાહેરમાં અનૈતિક પ્રવૃતિમાં સંડોવાયેલા રૂપલલનાઓને પકડી પાડી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. લોકોએ ઉશ્કેરાઇને સબક પણ શીખવાડ્યો હતો.

CTM એક્સપ્રેસ હાઇવે પાસે અનૈતિક પ્રવૃત્તિ પર જનતા રેડ કરવામાં આવી હતી.રૂપલલનાઓ અને રિક્ષાચાલકોને સ્વૈચ્છિક સંગઠને પકડ્યા હતા.સ્થાનિક લોકોની મદદથી ત્રણ યુવતી અને રિક્ષાચાલકોને પકડ્યા હતા.સ્થાનિક લોકોએ રિક્ષાચાલકોને માર મારી રિક્ષામાં તોડફોડ કરી હતી.

અમદાવાદમાં જનતા રેડઃચેનચાળા કરતી 3 રૂપલલનાઓ,રીક્ષા ચાલક પકડાયા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર