વર્ષ-2002 કોમી રમખાણોના કેદીનું મોત

Jun 05, 2017 09:03 AM IST | Updated on: Jun 05, 2017 09:03 AM IST

કોમી રમખાણોના કેદીનું મોત નીપજ્યુ છે. વર્ષ-2002 કોમી રમખાણોના કેદીનું મોત થયું છે.વડોદરાની સયાજી હોસ્પિટલમાં હરીશ પટેલ નામના કેદીનું મોત નીપજ્યું છે.વડોદરા સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો.પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. યોગ્ય સારવાર ન મળવાથી મોત થયાનો આરોપ લગાવ્યો છે.

વર્ષ-2002 કોમી રમખાણોના કેદીનું મોત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર