IPL:રાજકોટમાં ઓપનિંગ સેરેમનીમાં ગવાશે ગુજરાતી દુહાછંદ,ટાઇગર-સિંગર ભૂમિ પહોચ્યા

Apr 06, 2017 07:35 PM IST | Updated on: Apr 06, 2017 08:33 PM IST

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આવતીકાલે આઇપીએલ 10 નો પ્રથમ મેચ રમવા જય રહ્યો છે.આવતીકાલે ગુજરાત લાઇન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ ની જંગ જામશે.આવતીકાલે મેચ પહેલા ઓપનિંગ સેરેમની પણ યોજાશે.ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મન્સ માટે બૉલીવુડ સ્ટાર ટાઇગર શ્રોફ અને સિંગર ભૂમિ ત્રિવેદી રાજકોટ આવી પહોંચ્યા હતા.

bhumi

IPL:રાજકોટમાં ઓપનિંગ સેરેમનીમાં ગવાશે ગુજરાતી દુહાછંદ,ટાઇગર-સિંગર ભૂમિ પહોચ્યા

સ્ટાર અભિનેતા ટાઇગર શ્રોફ જણાવ્યું હતુંકે તેવો કાલના પરફોર્મન્સ માટે ખુશ છે અને નર્વસ પણ છે. તો સિંગર ભૂમિ એ જણાવ્યું હતું કે તેને આઇપીએલમાં પરફોર્મન્સ માટે મોકો મળ્યો તેથી તે ખૂબ ખુશ છે અને ગુજરાતી હોવાના નાતે આવતીકાલના પરફોર્મસમાં ગુજરાતી ગીત અને દુહા છંદ પણ ગાશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર