5દિવસની અંદર 2 ટ્રેન દુર્ઘટના, રેલવે મંત્રી સુરેશ પ્રભુએ રાજીનામું આપ્યું, જાણો PM મોદીએ શું કહ્યું

Aug 23, 2017 03:25 PM IST | Updated on: Aug 23, 2017 04:23 PM IST

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં છેલ્લા પાંચ દિવસની અંદર બે ટ્રેન દુર્ઘટનાની નૈતિક જવાબદારી લેતા રેલવે મંત્રી સુરેશ પ્રભુએ રાજીનામું આપવાની ઓફર કરી છે.

બુધવાર સુરેશ પ્રભુએ ટ્વિટર પર આ અંગેની જાણકારી આપી હતી. સુરેશ પ્રભુએ હાલમાં થયેલ રેલવે અકસ્માતની જવાબાદરી સ્વીકારી પોતાના પદેથી રાજીનામું આપવા જણાવ્યું છે. રેલવે પ્રધાને આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોભો અને રાહ જોવા જણાવ્યું છે.

સુચવેલા સમાચાર