રાહુલ બોલ્યા- હવે પંજાબમાં ખેડૂત "બાદલ" જોઇ ખુશ નથી થતા

Jan 27, 2017 04:17 PM IST | Updated on: Jan 27, 2017 04:17 PM IST

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એક વાર ફરી મોદી પર નિશાન તાકી રહ્યા છે. રાહુલે કહ્યુ કે(પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી) ભ્રષ્ટ્રાચાર વિરુદ્ધ લડાઇની વાત કરે છે એવામા તે અકાલી દળનું કેમ કરી રહ્યા છે? આખો દેશ જાણે છે અકાલી દળે પંજાબને બર્બાદ કરી દીધુ છે.

પંજાબ વિધાનસભા ચુંટણી પ્રચાર પર નિકળેલા રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી હરસિમત કૌરના ભાઇ અને પંજાબ સરકારના મંત્રી વિક્રમસિંહ મજેઠિયાના ગઢ મજીઠામાં કહ્યુ કે ગુરુ નાનકજીએ કહ્યુ, "સબ કા સબ તેરા", અકાલી દળ કહે છે"સબ કા સબ મેરા"

રાહુલ બોલ્યા- હવે પંજાબમાં ખેડૂત

આ પછી મુખ્યમંત્રી પદને લઇ અટકળો પર રાહુલે કહ્યુ કે કોંગ્રેસ સરકાર બનશે તો કેપ્ટન અમરિંદર સિંહ પંજાબની કમાન સંભાળશે. વધુમાં રાહુલે કહ્યુ કે ડ્રગ્સ વિરુદ્ધ સખત કાયદો બનાવી પંજાબને ચોટ પહોચાડનારાને જેલમાં નાખુ દઇશું.

પંજાબના મજીઠામાં રાહુલ ગાંધીએ રેલી સંબોધિત કરી

પંજાબની તાકાતથી દેશ આગળ વધ્યોઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ બાદલ પરિવાર પર સાધ્યું નિશાન

વાદળ જોઈને ખેડૂતો ખુશ થાય છેઃ રાહુલ ગાંધી

પંજાબમાં બાદલ પાણી નથી આપતાઃ રાહુલ ગાંધી

પંજાબમાં બાદલોએ અંધારું ફેલાવ્યું: રાહુલ ગાંધી

પંજાબ છોડીને જઈ રહ્યા છે ઉદ્યોગપતિઓઃ રાહુલ ગાંધી

બાદલ પરિવારે પંજાબનું ભવિષ્ય તબાહ કર્યું: રાહુલ ગાંધી

કોંગ્રેસ ડ્રગ્સ વિરુદ્ધ લડાઈ લડશેઃ રાહુલ ગાંધી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર