ટ્વિટર પર છવાયો #Promiseday, શું અપાયો વિશ્વાસ, શું અપાયા વચન? જાણો

Feb 11, 2017 12:04 PM IST | Updated on: Feb 11, 2017 12:04 PM IST

અમદાવાદ #વેલેન્ટાઇન વીકની શરૂઆત થઇ ચૂકી છે અને સમગ્ર સપ્તાહ દરમિયાન માત્ર લવ બર્ડ્સ જ નહીં પરંતુ મિત્રો માટે પણ આ દિવસો એકબીજા માટે યાદગીરી રૂપ બની રહ્યા છે. લોકો પોતાના પાર્ટનરને ગીફ્ટ આપી રહ્યા છે તો આજે પ્રોમિસ ડે હોવાથી ટ્વિટર પર પણ આ દિવસ છવાયેલો રહ્યો છે અને #Promiseday ટ્રેન્ડ થઇ રહ્યું છે.

આજે પ્રોમિસ ડે છે, એટલે કે પોતાના પાર્ટનર કે દોસ્ત સાથે એક વચન કે વિશ્વાસ આપવાનો દિવસ છે. આજે લોકો પોતાના પાર્ટરન ને જીવનભર સાથે રહેવાના કે અન્ય કોઇ રીતે વચન આપી નિભાવવાનો વિશ્વાસ આપી રહ્યા છે. કોઇએ જીવનભર સાથે રહેવાનો તો કોઇએ જીવનભાર હસતા રહેવાનો તો કોઇએ જીવનભર ખુશ રાખવાના વચનો આપ્યા છે. ટ્વિટર પર સવારથી જ આ ટ્રેન્ડ થઇ રહ્યું છે.

ટ્વિટર પર છવાયો #Promiseday, શું અપાયો વિશ્વાસ, શું અપાયા વચન? જાણો

લવ બર્ડસ અને મિત્રોએ શું આપ્યા વચન, જુઓ

સુચવેલા સમાચાર