વર્ષના અંતમાં પીએમ મોદી કરશે વોશિંગ્ટનની મુલાકાત કરશે, ટ્રમ્પે દર્શાવ્યા ઉત્સાહ

Mar 29, 2017 09:05 AM IST | Updated on: Mar 29, 2017 09:05 AM IST

નવી દિલ્હી #વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના અંતે વોશિંગ્ટનની મુલાકાત કરશે. આ વાતના સંકેત વ્હાઇટ હાઉસે મંગળવારે આપ્યા છે. વ્હાઇટ હાઉસ દ્વારા કરાયેલા નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રંપની પ્રબળ ઇચ્છા છે કે તે આ વર્ષના અંતમાં પીએમ મોદીની મેજબાની કરશે.

અહીં નોંધનિય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં એમની પાર્ટીને મળેલી જીત માટે અભિનંદન આપ્યા, અમેરિકામાં નવી સરકાર આવ્યા બાદ બંને નેતાઓએ ત્રીજી વખત ટેલિફોન પર વાતચીત કરી છે.

વર્ષના અંતમાં પીએમ મોદી કરશે વોશિંગ્ટનની મુલાકાત કરશે, ટ્રમ્પે દર્શાવ્યા ઉત્સાહ

ટ્રંપ તરફખી મોદીને ફોન કર્યાના એક દિવસ બાદ વ્હાઇટ હાઉસ દ્વારા કહેવાયું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ આ વર્ષના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેજબાની માટે ઉત્સુક છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર