ખાસ અદાલતે પ્રદીપ શર્માના મંજૂર કર્યા વચગાળાના જામીન

Apr 06, 2017 07:24 PM IST | Updated on: Apr 06, 2017 07:24 PM IST

અમદાવાદ જિલ્લા રૂરલ કોર્ટમાં સ્થિત ખાસ અદાલતે પ્રદીપ શર્માને વચગાળાની રાહત આપી છે.ખાસ અદાલતે મેડિકલ ગ્રાઉન્ડ પર પ્રદીપ શર્માના ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.સુનાવણી દરમિયાન પ્રદીપ શર્માની રજૂઆત હતી કે, તેને સારવાર અર્થે અને માનવતાના ધોરણે છ દિવસના વચગાળાના જામીન આપવામાં આવે.

ખાસ અદાલતે પ્રદીપ શર્માના મંજૂર કર્યા વચગાળાના જામીન

મહત્વનુ છે કે પ્રદીપ શર્મા પર વિદેશમાં હવાલા દ્વારા નાણાં મોકલવાનો આરોપ છે.જે અંતર્ગત ઈડી દ્વારા આ કેસમાં પ્રદીપ શર્મા સામે તપાસ કરવામાં આવી રહી છે..પ્રદીપ શર્મા હાલ જેલમાં છે.પ્રદીપ શર્માએ પોતે જ પાર્ટી ઈન પર્સન તરીકે ખાસ અદાલતમાં રજૂઆત કરી હતી.

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર