સત્તામાં આવવા કોંગ્રેસ છટપટાઇ રહી છેઃજાલંધરમાં બોલ્યા પીએમ મોદી

Jan 27, 2017 04:30 PM IST | Updated on: Jan 27, 2017 04:30 PM IST

પંજાબ વિધાનસભા ચુંટણીમાં રાજનિતીક દળોનો પ્રચાર ધીમે-ધીમે આગળ વધી રહ્યો છે. ત્યારે હવે પીએમ નરેન્દ્ર મોદીએ જાલંધરમાં અકાલી દળ-ભાજપના ગઠબંધનના સમર્થનમાં ચુંટણી પ્રચાર રેલીને સંબોધન કર્યુ હતું. મોદી બોલ્યા હતા કે કોંગ્રેસ સત્તામાં આવવા છટપટાઇ રહીછે. પંજાબ વીરોની ધરતી છે પંજાબને નવી એક તાકાત આપવી છે.

ભાજપ-અકાલી દળની જાલંધરમાં રેલી

સત્તામાં આવવા કોંગ્રેસ છટપટાઇ રહી છેઃજાલંધરમાં બોલ્યા પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીનું રેલીને સંબોધન

પંજાબને એક નવી તાકાત આપવી છેઃ પીએમ

પંજાબની ધરતી વીરોની ધરતીઃ પીએમ

'પંજાબના ભાગ્યને ચૂંટણીથી નવી દિશઆ આપવી છે'

'કેટલાક લોકો પંજાબની છબીને ખરાબ કરી રહ્યા છે'

'પંજાબની છબી વિદેશોમાં ખરાબ કરવામાં આવી રહી છે'

પંજાબ સામે આગળી ચિંધનારને સજા આપોઃ પીએમ

કોંગ્રેસ પર પીએમ મોદીનો પ્રહાર

સત્તામાં આવવા કોંગ્રેસ પરેશાનઃ પીએમ

કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવામાં લાગીઃ પીએમ

સત્તા માટે મમતા સાથે સમજૂતી કરી લીધીઃ પીએમ

કોંગ્રેસ હવે ઈતિહાસની વાત બની ગઈઃ પીએમ

કોંગ્રેસ હવે તેના અંતિમ પડાવમાં: પીએમ

કોંગ્રેસ હવે ડૂબતી નાવઃ પીએમ

પંજાબની જનતા સૌથી વધારે સમજદારઃ પીએમ

પંજાબમાં ફરી બાદલ સરકાર આવશેઃ પીએમ

'પાર્ટી બદલવી એ એક ચૂંટણી ઉત્સવ બની ગયો છે'

પ્રકાશસિંહ બાદલ ખેડૂતોના હિતેચ્છુઃ પીએમ

'યુરિયા ખાતરમાં થતા ભ્રષ્ટાચારને કેન્દ્ર સરકારે રોક્યો'

'યુરિયા ખાતર માટે ખેડૂતો લાઈનમાં નથી ઊભા રહેતા'

અમે યુરિયામાં ભ્રષ્ટાચાર રોક્યોઃ પીએમ

NDA સરકારે ખેડૂતોનું દેવુ માફ કર્યુ: પીએમ

'વિનાશની રાજનીતિ 70 વર્ષથી થઈ રહી છે'

રાજનીતિ કરવી હોય તો વિકાસની કરોઃ પીએમ

પંજાબના હકનું પાણી પાકિસ્તાનથી લાવીશું: પીએમ

આપણી સેનાએ સફળતાપૂર્વક સર્જિકલ સ્ટ્રાઈક કરીઃ પીએમ

'સર્જિકલ સ્ટ્રાઈક પર સૌથી વધારે ખુશ પંજાબ થયું'

પંજાબ સૈન્ય જવાનોનું રાજ્યઃ પીએમ

'ભારતની સેના દેશની રક્ષા કરવાનું જાણે છે'

'કોંગ્રેસે 40 વર્ષ સુધી OROPને લટકાવી રાખ્યું'

'NDA સરકારે OROPને લાગુ કર્યું'

'OROPમાં 10 હજાર કરોડથી વધુનું બજેટ'

'અમે OROP 4 ટૂકડામાં આપવાનું વચન આપ્યું હતું'

પંજાબની ચૂંટણી એક નવો ઈતિહાસ રચશેઃ પીએમ

'ભ્રષ્ટાચાર ગરીબોના હકને છીનવી લે છે'

'નોટબંધીથી અમુક લોકોની 70 વર્ષની કમાણી ડૂબી'

'રાજકારણમાંથી પણ ભ્રષ્ટાચાર દૂર કરવો છે'

'ભ્રષ્ટાચાર મારા માટે રાજનીતિનો મુદ્દો નથી'

સુચવેલા સમાચાર