પ્રવાસી ભારતીય સંમેલનઃપીએમ મોદી બોલ્યા-અમે પાસપોર્ટનો કલર નહીં, લોહીનો સંબંધ જોઈએ છીએ

Jan 08, 2017 11:27 AM IST | Updated on: Jan 08, 2017 11:27 AM IST

બેંગાલુરુઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગાલુરુના પ્રવાસે છે.પીએમ મોદીએ પ્રવાસી ભારતીય સંમેલનનું ઉદઘાટન કર્યું હતું.પોર્ટુગલના પીએમ એન્ટોનિયો કોસ્ટા કાર્યક્રમના મુખ્ય અતિથિ છે.પીએમએ સંબોધનમાં કહ્યુ હતું કે,અમે પાસપોર્ટનો કલર નહી લોહીનો સંબંધ જોઇએ છીએ.ભારતીયોની મદદ માટે દૂતાવાસોને સક્રિય રહેવા નિર્દેષ કર્યો હતો.પ્રવાસી ભારતીય જ્યા રહ્યા ત્યા તેમને કર્મભૂમી માની.14મા પ્રવાસી ભારતીય દિવસનું મોદીએ ઉદઘાટન કર્યું હતું.

કેમ ઉજવવામાં આવે છે: મહાત્મા ગાંધી 9 જાન્યુઆરીના રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હોવાથી તેમની યાદમાં દર વર્ષે આ દિવસ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

પ્રવાસી ભારતીય સંમેલનઃપીએમ મોદી બોલ્યા-અમે પાસપોર્ટનો કલર નહીં, લોહીનો સંબંધ જોઈએ છીએ

 

પીએમ મોદીએ પ્રવાસી ભારતીય સંમેલનનું કર્યું ઉદઘાટન

પોર્ટુગલના પીએમ એન્ટોનિયો કોસ્ટા કાર્યક્રમના મુખ્ય અતિથિ રહ્યા

પ્રવાસી ભારતીય સંમેલનમાં પીએમ મોદીનું સંબોધન

આ એક એવો પર્વ છે જેમાં હોસ્ટ પણ તમે અને ગેસ્ટ પણ તમેઃ પીએમ

પ્રવાસી ભારતીય જ્યાં રહ્યા તેમણે તે ધરતીને કર્મભૂમિ માનીઃ પીએમ

પ્રવાસી ભારતીય જ્યાં રહ્યા ત્યાં વિકાસ કર્યોઃ પીએમ

વિદેશમાં પ્રવાસીઓને યોગદાન માટે ઓળખવામાં આવે છેઃ પીએમ

વિકાસયાત્રામાં પ્રવાસી ભારતીય આપણા સાથીઃ પીએમ

પહેલા બ્રેન ડ્રેનની ચર્ચા થતી હતીઃ પીએમ 

વર્તમાન સરકાર બ્રેન ગેન માટે છેઃ પીએમ

પ્રવાસી ભારતીયોમાં દેશના વિકાસ માટે ઈચ્છાશક્તિ છેઃ પીએમ

'અમે પાસપોર્ટનો કલર નહીં, લોહીનો સંબંધ જોઈએ છીએ'

ભારતીય નાગરિકોનું કલ્યાણ અને સુરક્ષા પ્રાથમિકતાઃ પીએમ

સોશિયલ મીડિયા દ્વારા નાગરિકો સાથે જોડાયાઃ પીએમ

ભારતીયોની મદદ માટે દૂતાવાસને સક્રિય રહેવાના નિર્દેશઃ પીએમ

ઈમિગ્રેશન વર્કરનું વિશેષ ધ્યાન રાખે છે સરકારઃ પીએમ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર