PM મોદીએ કર્યું ટ્વિટઃ 'હું આવું છું કચ્છ', કચ્છી કેવી રીતે કરશે સ્વાગત જાણો

May 22, 2017 11:13 AM IST | Updated on: May 22, 2017 01:08 PM IST

આજથી પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે.PM મોદીની ગુજરાત મુલાકાત પર CM વિજય રૂપાણીએ નિવેદનમાં કહ્યુ હતું કે,'નર્મદાના નીર પહોંચતા સુરેન્દ્રનગર-કચ્છ પાણીવાળા વિસ્તાર બનશે.PMને આવકારવા CM મહાત્મા મંદિરથી સીધા કચ્છ જશે.ડે. CM નીતિન પટેલ, CS ડૉ. જે.એન.સિંઘ પણ કચ્છ જશે.PM સાથે કચ્છ-ભચાઉ અને કંડલા પોર્ટના કાર્યક્રમમાં હાજરી આપશે.

PM મોદી આજે કચ્છની મુલાકાત લેશે.PM મોદી બપોરે ભુજ એરપોર્ટ પહોંચશે.PM ગાંધીધામ અને ભચાઉની મુલાકાત લેશે.ગાંધીધામમાં PMના સ્વાગતમાં રોડ શૉ યોજાશે.એરપોર્ટથી સભાસ્થળ સુધી કચ્છી ફ્લોટસ સાથે સ્વાગત કરાશે.

કચ્છી બાગાયતી ફળોના 51 કિલોના હારથી સ્વાગત કરાશે

ભાજપ મહિલા મોરચાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.કચ્છી બાંધણી અને સાફો પહેરી હાજરીઆપશે.યુવાનો એકસરખી ટી-શર્ટમાં જોડાશે.લઘુમતી સમાજના લોકો પારંપરિક વેશભૂષામાં ઉપસ્થિત રહેશે.કુમારીકાઓ માથા પર જવારા સાથે PMનું સ્વાગત કરશે.કચ્છી બાગાયતી ફળોના 51 કિલોના હારથી સ્વાગત કરાશે.

PM મોદીએ કર્યું ટ્વિટઃ 'હું આવું છું કચ્છ'

PM મોદી આજે કચ્છની મુલાકાતે આવવાના છે.PM મોદીએ કર્યું ટ્વિટઃ 'હું આવું છું કચ્છ'.કચ્છ પ્રેમ વધુ એક વખત સામે આવ્યો છે.લોકોને જીવંત પ્રસારણ જોવા આમંત્રણ આપ્યું  છે.

પીએમ મોદી આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે

બપોરે ભુજ એરપોર્ટ પહોંચશે વડાપ્રધાન મોદી

ગાંધીધામના કેપીટી ગ્રાઉન્ડ ખાતે સમારોહમાં આપશે હાજરી

996 કરોડના વિકાસ કાર્યોના ખાતમૂર્હુત તેમજ લોકાર્પણ કરશે

પીએમ મોદી જનસભાને કરશે સંબોધિત

પમ્પીંગ સ્ટેશનનું ઉદઘાટન કરશે વડાપ્રધાન મોદી

પીએમ મોદી ટપર ડેમમાં નર્મદા નીરના કરાવશે વધામણા

પીએમ મોદી જનમેદનીને કરશે સંબોધિત

સાંજે ભુજ એરપોર્ટથી પીએમ મોદી અમદાવાદ જવા થશે રવાના

પીએમ મોદી સાંજે પહોંચશે અમદાવાદ એરપોર્ટ

ગાંધીનગરમાં પીએમ મોદી કરશે રાત્રિ રોકાણ

આવતીકાલે ગાંધીનગરમાં આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની બેઠકમાં લેશે ભાગ

પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને ચુસ્ત બંદોબસ્ત

PM મોદીના કાર્યક્રમની રૂપરેખા 22-05-2017

12.30 વાગે દિલ્હીથી રવાના

14.15 વાગે ભુજ એરપોર્ટ ખાતે આગમન

14.20 વાગે ભુજ એરપોર્ટથી કંડલા એરપોર્ટ હેલિકોપ્ટરમાં રવાના

14.45 વાગે કંડલા એરપોર્ટથી મોટર માર્ગે રવાના

15.00 વાગે રીસેટલમેન્ટ કોર્પો. હોલ ગાંધીધામમાં આગમન

15.00થી 16.00 વાગે ઈનો.ફાઉન્ડેશન લેઈંગ સેરેમની એવોર્ડ

16.05 વાગે રીસેટલમેન્ટ કોર્પો. હોલથી મોટર માર્ગે રવાના

16.20 વાગે કંડલા એરપોર્ટ ખાતે આગમન

16.25 વાગે કંડલા એરપોર્ટ ખાતેથી હેલિકોપ્ટરમાં રવાના

16.45 વાગે ભચાઉ હેલિપેડ ખાતે આગમન

16.50 વાગે ભચાઉ હેલિપેડથી મોટરમાર્ગે રવાના

16.55 વાગે વેન્યુ ફંક્શન ખાતે આગમન

16.55થી 18.10 વાગે પમ્પિંગ સ્ટેશન,

નર્મદા વૉટર કુનોહ કેનાલ અને પબ્લિક મિટિંગ

18.15 વાગે કાર્યક્રમવાળા સ્થળેથી મોટરમાર્ગે રવાના

18.20 વાગે ભચાઉ હેલિપેડ ખાતે આગમન

18.25 વાગે ભચાઉથી હવાઈ માર્ગે હેલિકોપ્ટરમાં રવાના

18.55 વાગે ભુજ એરપોર્ટ પર આગમન

19.00 વાગે ભુજ એરપોર્ટથી અમદાવાદ જવા રવાના

19.50 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન

19.55 વાગે અમ. એરપોર્ટથી રાજભવન જવા રવાના

20.15 વાગે રાજભવન ગાંધીનગર ખાતે આગમન

23-05-17

8.30 વાગે રાજભવનથી સે.13 મહાત્મા મંદિર જવા રવાના

8.40 વાગે સે.13 મહાત્મા મંદિર ખાતે આગમન

8.40થી 8.50 વાગ્યા સુધી અનામત

8.50થી 11.00 વાગે આફ્રિકન ડેવ.બેન્ક ગ્રુપની ઓપનિંગ સેરેમની

11.00થી 12.00 વાગે હેડ ઓફ સ્ટેટ મિટિંગમાં હાજરી

12.05 વાગે મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ રવાના

12.25 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન

12.30 વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના

14.00 વાગે દિલ્હી ખાતે આગમન

સુચવેલા સમાચાર