દેશને સમર્પિત થનારી સૌથી લાંબી સુરંગમાં શું છે ખાસ જાણો

Apr 02, 2017 07:56 AM IST | Updated on: Apr 02, 2017 07:56 AM IST

પીએમ નરેન્દ્ર મોદી બે એપ્રીલના દિવસે ભારતની સૌથી લાંબી સુરંગ દેશને સમર્પિત કરવા જઇ રહ્યા છે. આ સુરંગ જમ્મુ અને કશ્મીર વચ્ચેનું અંતર 30 કિલોમીટર સુધી ઓછુ કરશે. આ સુરંગની લંબાઇ 9.28 મિટર છે. જેાથી ચેનાની અને નશરી વચ્ચેનું અંતર 41 કિલોમીટરની જગ્યાએ 10.9 કિલોમીટર થઇ જશે.

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર સ્થીત ચેનાની-નશરી ટર્નલ(સુરંગ)ને મે 2016માં તૈયાર થવાનું હતુ પરંતા કેટલાક કારણોને લઇ 9 મહિના કામમાં સમય વધુ ગયો છે.

દેશને સમર્પિત થનારી સૌથી લાંબી સુરંગમાં શું છે ખાસ જાણો

17458149_10158424285230553_2357619527153751731_n1

શું થશે ફાયદો

આ સુરંગથી જમ્મુ અને શ્રીનગર વચ્ચે સડક માર્ગે માત્ર પાંચ કલાકનું અંતર રહી થશે.

- બંને શહેરો વચ્ચે 30 કિલો મીટર રસ્તો ઓછો થઇ જશે, અત્યારે બાય રોડ જમ્મુથી કશ્મીર જવા 10 કલાકનો સમય લાગે છે.

- એક અનુમાન મુજબ સુરંગ દરરોજ દેશનું 37 લાખનું ફ્યૂલ બચાવશે.

-ખરાબ હવામાનમાં પણ યાત્રિઓને કશ્મીર જવામાં કોઇ પરેશાની નહી રહે.

સુચવેલા સમાચાર