અમદાવાદઃપ્લાયવુડ ગોડાઉનમાં ભીષણ આગ કલાકો બાદ કાબુમાં આવી

Feb 02, 2017 05:40 PM IST | Updated on: Feb 02, 2017 05:40 PM IST

અમદાવાદઃઅમદાવાદની નરોડા જીઆઈડીસીમાં આવેલા પ્લાયવુડ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.વહેલી સવારે પ્લાયવુડ ગોડાઉનમાં આગ લાગતા તે ગણતરીની મિનિટોમાં ભયાનક બની ગઈ હતી.ફાયરબ્રિગેડ કંટ્રોલ રૂમને ઘટનાની જાણ થતા ટીમ 8 ફાયર ફાયટર-ટેન્કર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

અને આગને કાબૂ લેવા ભારે જહેમત ઉઠાવી હતી.લાકડાના કારણે લાગેલી આગમાં ભારે નુકશાન થયું હતું.આગ લાગવાનું ચોકકસ કારણ જાણવા મળ્યું નથી.

અમદાવાદઃપ્લાયવુડ ગોડાઉનમાં ભીષણ આગ કલાકો બાદ કાબુમાં આવી

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર