ગામડામાં ગરીબ નહી હોવ તો પણ ઘર બનાવવા મળશે મફત પ્લોટ

May 01, 2017 06:35 PM IST | Updated on: May 01, 2017 06:35 PM IST

ગ્રામ્ય વિસ્તારોમાં પ્લોટ,ઘર વિહોણા મકાન બાંધકામ માટે રહેણાકના 100 ચો.વારના મફત પ્લોટ આપવાની યોજનામા સુધારો કરીને નવીનીતિની જાહેરાત કરાઈ છે. મંત્રી જયંતી કાવડિયા એ જણાવ્યું છે કે 1/5/17 ના ઠરાવથી સ્થાપના દિને  અમલમા મુકવામા આવી છે.

ગ્રામ્ય વિસ્તાર મા વસવાટ કર્તા ઘર વિહોણા બી.પી.એલ.મા નોંધાયેલ ખેત મજૂર તેમજ ગ્રામ્ય કારીગરોને 100 ચો વાર નો વિનામૂલ્યે પ્લોટ આપવાની યોજના હતી. જે અંતર્ગત રાજય સરકાર 0થી16 અને 17થી 20 ગુણાંક વાળા તમામ મળવાપાત્ર પ્લોટ વિહોણા લાભાર્થીને આ મફત પ્લોટ ફાળવવામાં આવશે. આ અંતર્ગત 16,97,030 લાભાર્થીને અત્યાર સુંધીમા મફત પ્લોટ ફાળવવામાં આવેલ છે.

ગામડામાં ગરીબ નહી હોવ તો પણ ઘર બનાવવા મળશે મફત પ્લોટ

100 ચો.વારના મફત પ્લોટની નીતિમાં સુધારો કરાયો

ગ્રામ્ય ક્ષેત્રોમાં પ્લોટ-ઘર વિહોણાનાને મકાન બાંધકામ માટે મકાન

1મેના રોજ સ્થાપના દિને નીતિમાં સુધારો કરાયો

ગ્રામ્ય વિસ્તારમાં બી.પી.એલ. લોકોને 100 ચો.વારનો પ્લોટની યોજના

હવેથી 0થી 16 અને 17થી 20 ગુણાંકવાળાને સરકાર મફત પ્લોટ આપશે

16,97,030 લાભાર્થીઓને અત્યાર સુધીમાં મફત પ્લોટ આપેલ છે

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર