ગુજરાતના 8 યાત્રાધામોને સ્વચ્છ બનાવવા સરકારનું અભિયાન

Apr 22, 2017 07:21 PM IST | Updated on: Apr 22, 2017 07:21 PM IST

યાત્રાધામો પર સ્વચ્છતા અભિયાનની મુખ્યમંત્રીએ સોમનાથથી શરૂઆત કરાવી છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા વિભાગના મંત્રીઓ સ્વચ્છતા અભિયાનની શરૂઆતમા ઉપસ્થિત રહ્યા હતા. શનિવાર થી શરૂ કરવામા આવેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુજરાતના 8 યાત્રાધામો પર ખાનગી એજન્સિઓ દ્વારા સ્વચ્છતા જાળવવામા આવશે.

svachta1

ગુજરાતના 8 યાત્રાધામોને સ્વચ્છ બનાવવા સરકારનું અભિયાન

જેમા સોમનાથ દ્વારકા અંબાજી પાલીતાણા ડાકોર ગીરનાર શામળાજી અને પાવાગઢનો પણ સમાવેશ થાય છે એક વર્ષ સુધી ખાનગી એજન્સિઓ ચોવીસ કલાક સાતે દિવસ મંદીર અને મંદીરના પ્રાંગણ સહિતના આસપાસના વિસ્તારોમા સફાઈ કરશે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર