IPL-10: ફિલ્ડિંગ દરમિયાન ઘવાયો એડ્ર્યૂ ટ્રાઇ,સ્ટેચર પર લઇ જવો પડ્યો

Apr 30, 2017 10:52 AM IST | Updated on: Apr 30, 2017 10:52 AM IST

રાજકોટમાં તારીખ 29ના રોજ ગુજરાત લાઈન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાયો હતો. જે મેચમાં સુપર ઓવરની અંદર મુંબઈ ઈન્ડિયન્સનો વિજય થયો હતો. જો કે મેચ દરમિયાન ગુજરાત લાઈન્સના મિડિયમ પેસર બોલર એન્ડ્રયુ ટાઈને મેચ દરમિયાન ઈજા થતા રાજકોટની ગોકુળ સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલમાં ખસેડાયો હતો.

andreyu

IPL-10: ફિલ્ડિંગ દરમિયાન ઘવાયો એડ્ર્યૂ ટ્રાઇ,સ્ટેચર પર લઇ જવો પડ્યો

એન્ડ્રયુ ટાઈ બાઉન્ડરી રોકવા જતો હતો ત્યારે તેના ખંભાના ભાગે તેને ઈજા પહોંચી હતી. એન્ડ્રયુને ઈજા પહોંચકા મુંબઈ લાઈન્સનો મેડિકલ સ્ટાફ ગણતરીની સેક્નડોમાં જ મેદાન પર દોડી આવ્યો હતો. તેમજ ત્યારબાદ એન્ડ્રયુને ગેટ વન પાસે રાખવામાં આવેલ ગોકુળ સ્પેશીયાલીટી હોસ્પીટલની આઈસીયુ એમ્બયુલન્સ દ્વારા હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર