પાકિસ્તાનના ફાયરિંગમાં બે જવાન શહીદ, રાજનાથસિંહના ઘરે હાઇલેવલ મીટિંગ

May 01, 2017 02:40 PM IST | Updated on: May 01, 2017 02:40 PM IST

જમ્મુ-કશ્મીરમાં પાકિસ્તાની સીમા પર ફાયરિંગ કરાયું છે જેમાં સેનાના બે જવાન શહીદ થઇ ગયા છે. પાકિસ્તાને ભારતીય ચોકિયો પર મોર્ટાર અને બીજા હથિયારોથી હુમલો કર્યો છે. સીજફાયર હજુ ચાલુ છે. આ વચ્ચે સોમવારે રાજનાથનાઘરે એક ઉચ્ચસ્તરીય બેઠક શરૂ થઇ છે.

કશ્મીરના પૂંછમાં ભારતીય પોસ્ટ પર પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું છે. સવારે 8.25 કલાકથી સીજ ફાયર ચાલુ છે.

પાકિસ્તાનના ફાયરિંગમાં બે જવાન શહીદ, રાજનાથસિંહના ઘરે હાઇલેવલ મીટિંગ

શહીદ જવાનોમાં 22 શીખ રેજીમેન્ટના નાયબ સુબેદાર પરમજીતસિંહ અને 200 બટાલિયન બીએસએફના હેડ કોન્સ્ટેબલ પ્રેમ સાગર છે. ઘાયલ સિપાહી 200 બટાલિયન બીએસએફના રાજેન્દ્રકુમાર છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર