પાકિસ્તાને મુક્ત કરેલા 218માછીમારો વેરાવળ પહોંચશે

Jan 08, 2017 11:12 AM IST | Updated on: Jan 08, 2017 11:12 AM IST

પોરબંદરઃપાકિસ્તાન દ્વારા મુક્ત કરાયેલ ભારતીય માછીમારોનો ભારતીય ડેલિગેશને  કબ્જો લીધો છે.વાઘા બોર્ડર પર પાકિસ્તાન પાસેથી 218 માછીમારોનો કબ્જો લેવાયો છે.આવતીકાલે સાંજે 6 વાગ્યે તમામ માછીમારો વેરાવળ પહોંચશે.

નોધનીય છે કે, ભારતીય સીમામાંથી અજાણતા જ પાકિસ્તાની સીમામાં ઘુસી જતા પાકિસ્તાન દ્વારા તેઓને કેદ કરી દેવાયા હતા. પરંતુ પાકિસ્તાન દ્વારા તેઓને મુક્ત કરાતા ભારતને સોપાયા હતા.

પાકિસ્તાને મુક્ત કરેલા 218માછીમારો વેરાવળ પહોંચશે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર