કશ્મીર દિવસના ઠીક પહેલા પાકિસ્તાની સેનાએ જાહેર કર્યો ભડકાઉ વીડિયો

Feb 05, 2017 02:40 PM IST | Updated on: Feb 05, 2017 02:40 PM IST

પાકિસ્તાનના કશ્મીર રાગ ખતમ થવાનું નામ જ લેતો નથી. એકવાર ફરી પાકિસ્તાની સેનાએ કશ્મીર દીવસના કેટલાક કલાકો પહેલા કશ્મીરના લોકો સાથે એકજુટતા દેખાવા માટે શનિવારે રાત્રે એક વીડિયો ગીત જાહેર કર્યું છે.

આ વખતે પાકિસ્તાને શીર્ષ રાજનયિક સરતાજ અજીઝએ ઘાટીમાં હિંસક પ્રદર્શનોને જવાનોનું આંદોલન બતાવ્યું છે. અને એક ગીતમાં ભારતને કશ્મીર છોડી દેવાનો સંદેશો આપ્યો છે. કશ્મીર દિવસ દરેક વર્ષે પાંચ ફેબ્રુઆરીએ મનાવાય છે.

કશ્મીર દિવસના ઠીક પહેલા પાકિસ્તાની સેનાએ જાહેર કર્યો ભડકાઉ વીડિયો

પાકિસ્તાની પ્રધાનમંત્રીના સલાહકાર સરતાજ અજીજે દાવો કર્યો કે હિજબુલ કમાડર બુમરાહ વાનીને મારી નાખવો કશ્મીર માટે મહત્વપૂર્ણ મોડ છે. તેમણે ઘાટીની હિંસાને સ્થાનિક યુવકોના નેતૃત્વવાળુ આંદોલન બતાવ્યું છે. અજીજે દાવો કર્યો કે ભારતીય સુરક્ષા દળો દ્વારા આઠ જુલાઇએ વાનીને મારી નંખાયો પછી થયેલી હિંસામાં ઘણા મોત થયા જે આશીંક રૂતે દૃષ્ટિહીન થઇ ગઇ.

ગીતને સોશિયલ મીડિયા પર સેનાના મીડિયા વિંગ ઇંટર-સર્વિસીજ પબ્લિક રિલેસંસએ જાહેર કર્યો છે. સંગબાજ(પત્થર ફેકવાવાળા)નામના આ ગીતમાં ભારતને કશ્મીર છોડી દેવાનો આગ્રહ કરાયો છે. વીડિયોને જોઇ એવું લાગે છે કે ગીતને ફિલ્માવા માટે કશ્મીરના વાસ્તવીક દ્રશ્યોનો ઉપયોગ કરાયો છે.

નોધનીય છે કે, કશ્મીર દિવસ પહેલી વાર જમાત-એ-ઇસ્લામી સંગઠને 1990માં પ્રથમવાર મનાવ્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર