'પાસ' કન્વિનર નરેન્દ્ર પટેલની વધુ એક ટેપ વાઇરલ

Oct 27, 2017 02:20 PM IST | Updated on: Oct 27, 2017 04:18 PM IST

ભાજપ તરફથી 10 લાખ રૂપિાય આપ્યાની વાત મીડિયા સમક્ષ કરીને હાલમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી પાસ કન્વિનરની વધુ એક ઓડિયો ટેપ વાઇરલ થઇ છે. આ ટેપમાં તેમને આંદોલન કરવા માટે કોંગ્રેસ તરફથી ફંડિંગ મળતુ હોવાની વાત સ્પષ્ટ થઇ રહી છે. જોકે  ન્યૂઝ 18-ઇટીવી આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતુ નથી.

આ વીડિયો ટૂંક સમયમાં જ અમે આપની સામે લઇનેઆવીશું. પણ આ પહેલાં આપને જણાવી દઇએ કે ગત સાંજે નરેન્દ્ર પટેલનો પાસ કન્વિનર અને હાલમાં જ ભાજપમાં જોડાયેલાં વરૂણ પટેલ સાથેની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી.

Viral 1

Viral 2

Viral 3

Viral 4

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર