અમદાવાદમાં સદભાવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ITનું મેગા ઓપરેશન

Apr 06, 2017 03:02 PM IST | Updated on: Apr 06, 2017 03:02 PM IST

અમદાવાદઃબાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટું નામ ધરાવતા સદભાવ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લીમીટેડ ગ્રુપ પર આજે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દેશભરમાં અમદાવાદ, દિલ્હી, હૈદરાબાદ, રોહતક અને મુંબઈ સહીત ૩૫ જેટલા સ્થળો પર ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

દેશભરના હાઈવે બનાવવા અને મેટ્રો રેલ પ્રોજેક્ટ માં કામ કરનાર સદભાવ ગ્રુપ દ્વારા મોટા પાયે બેનામી વ્યવહાર ઝડપવાની સંભાવના સાથે પાડવામાં આવેલ દરોડામાં કેટલું બેનામી નાણુ બહાર આવી શકે છે.

અમદાવાદમાં સદભાવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ITનું મેગા ઓપરેશન

ITઅમદાવાદમાં ITનું મેગા ઓપરેશન

સદભાવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઉતરી તવાઈ

એક સાથે 35 જગ્યાએ દરોડા અને સર્વેની કાર્યવાહી

અમદાવાદ ઉપરાંત રાજ્ય બહાર પણ દરોડાની કાર્યવાહી

દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ અને રોહતકમાં IT ત્રાટક્યું

બિલ્ડરની સાથે રોડ બનાવવાનું કામ કરે છે સદભાવ ગ્રુપ

દેશભરમાં હાઈવે બનાવવામાં અગ્રસ્થાને છે સદભાવ ગ્રુપ

સદભાવ ગ્રુપના વિષ્ણુભાઈ પટેલ અને ભાગીદારોને ત્યાં દરોડા

તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવના

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર