વોટ્સએપ પર ચોકાવી વિદ્યાર્થીએ હોસ્ટેલના ત્રીજા માળેથી લગાવી છલાંગ

Apr 18, 2017 03:28 PM IST | Updated on: Apr 18, 2017 03:28 PM IST

સુરતમાં નર્સિંગના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. હોસ્ટેલના ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. વિદ્યાર્થીએ લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. એકલવાયા જીવનથી કંટાળી આપઘાત કર્યો છે.'આઈ જસ્ટ વોન્ટ ટુ સ્લીપ એન્ડ નેવર વેક અપ' વોટ્સએપનું સ્ટેટસ પણ ચોંકાવનારું છે. સમલૈંગિક હોવાની વાત સામે આવી છે.

વોટ્સએપ પર ચોકાવી વિદ્યાર્થીએ હોસ્ટેલના ત્રીજા માળેથી લગાવી છલાંગ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર