નોબેલ પ્રાઈઝ વિનર વૈજ્ઞાનિકને અમદાવાદ એરપોર્ટ પર કડવો અનુભવ

Jan 11, 2017 08:57 PM IST | Updated on: Jan 11, 2017 08:57 PM IST

અમદાવાદઃઅમેરિકાના વૈજ્ઞાનિકને અમદાવાદ એરપોર્ટ પર કડવો અનુભવ થયો છે.નોબેલ પ્રાઈઝ વિનર ડો. ડેવિડ ગ્રોથને એરપોર્ટ પર કડવો અનુભવ થયો છે.પાયલોટિંગની ગાડી ડિપાર્ચર હોવા છતાં ઉતારીને જતી રહી હતી.

15 મિનિટ સુધી એરપોર્ટ પર કોઈપણ અધિકારીએ તેમનો ભાવ પણ પુછ્યો ન હતો.15 મિનિટ બાદ ખુદ જ સામાન ઉઠાવીને તેઓ ડોમેસ્ટિક ગયા હતા.આજે પણ વેંકૈયા નાયડુનો કાફલો ડિપાર્ચર ગેટે જવાને બદલે એરાઈવલ ગેટે ગયો હતો.સરકારના મિસ મેનેજમેન્ટને કારણે મહેમાનોને કડવો અનુભવ થઈ રહ્યો છે.

નોબેલ પ્રાઈઝ વિનર વૈજ્ઞાનિકને અમદાવાદ એરપોર્ટ પર કડવો અનુભવ

સુચવેલા સમાચાર