કંડલા પોર્ટ દેશનું સૌથી પ્રગતીશીલ બંદરઃ નીતિન ગડકરી

May 22, 2017 03:48 PM IST | Updated on: May 22, 2017 04:30 PM IST

પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ કચ્છના પ્રવાસે છે. ત્યારે આજે તેમની સાથે નીતિન ગડકરી પણ ગુજરાત  આવી પહોચ્યા હતા. ગડકરીએ કંડલા ખાતે સંબોધન કરતા કહ્યું હતું કે, સાગર માળા પીએમનું સપનું છે. કંડલા પોર્ટ દેશનું સૌથી પ્રગતીશીલ બંદર છે. સિરામીક ઉદ્યોગનો વિકાસ થશે તો સ્થાનિક રોજગારીમાં વધારો થશે. માછીમારો માટે સાગરમાલા પણ યોજના છે. દરિયાનો વિકાસ,દેશનો વિકાસ છે.

પીએમ મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે

ગાંધીધામના કેપીટી ગ્રાઉન્ડ ખાતે સમારોહમાં પીએમ પહોંચ્યા

પીએમનું કચ્છી પાઘડી પહેરાવી કરાયું સ્વાગત

996 કરોડના વિકાસ કાર્યોના ખાતમૂર્હુત તેમજ લોકાર્પણ કરશે

કંડલા પોર્ટને લગતા પ્રોજેક્ટસનું ખાતમુર્હુત, અનાવરણ કરશે

પીએમ મોદી ટપર ડેમમાં નર્મદા નીરના કરાવશે વધામણા

પીએમ મોદી જનમેદનીને કરશે સંબોધિત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર