અમદાવાદઃપતંગ ચગાવવા બાબતે તકરારમાં એકની હત્યા

Jan 15, 2017 11:41 AM IST | Updated on: Jan 15, 2017 11:41 AM IST

અમદાવાદઃ ઉત્તરાયણમાં ધાબા પર પતંગ ચગાવવા જેવી  નજીવી બાબતે આજે શહેરના નિર્ણયનગરના મહાદેવપુરાના ઔડા મકાન વિસ્તારમાં બે આરોપી યુવાનોએ આકાશ સોની નામના 24 વર્ષીય યુવાનનું ચાકુના જીવલેણ ઘા મારીને મોત નિપજાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે આકાશ પર હુમલો કરી ફરાર થનારા આરોપીઓ- સન્ની અને કક્કી નામના કથિત હત્યારાઓને જલદીથી ઝડપી પાડવામાં આવશે.

 

અમદાવાદઃપતંગ ચગાવવા બાબતે તકરારમાં એકની હત્યા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર