SCAના નિરંજન શાહ સહિત 23સભ્યો સામે કોર્ટમાં ફરિયાદ

Jan 25, 2017 02:57 PM IST | Updated on: Jan 25, 2017 02:57 PM IST

રાજકોટઃસૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ફરી એક વાર વિવાદના વંટોળમાં સંપડાયુ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નિરંજન શાહ સહિત 23 સભ્યો સામે કોર્ટમાં ફરીયાદ નોંધાઈ છે.

SCAના નિરંજન શાહ સહિત 23સભ્યો સામે કોર્ટમાં ફરિયાદ

કોર્ટમાં ફરિયાદ કરનારા અરજદારોએ જણાવ્યુ છે કે એસસીએ બનાવેલ ખંઢેરી સ્ટેડિયમ બનાવ્યા બાદ પ્રદુષણ કંન્ટ્રોલ બોર્ડનુ સર્ટીફિકેટ લેવામાં નથી આવ્યુ. આ ફરિયાદમાં એસસીએના પ્રમુખ ડો. લાલ રાઠોડનુ પણ નામ નોંધવામાં આવ્યુ છે.

સુચવેલા સમાચાર