પીએમ મોદીના આમંત્રણને લઇ ભારત આવશે ડોનાલ્ડ ટ્રંપની દિકરી ઇંવાકા

Jun 27, 2017 11:55 AM IST | Updated on: Jun 27, 2017 11:55 AM IST

પીએમ નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની દિકરી ઇંવાકા ટ્રંપએ મોદીએ આપેલું ભારત આવવાનું આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. ઇવાંકા ભારતમાં યોજાનાર વૈશ્વિક ઉદમિતા શિખર સંમેલનમાં અમેરિકાનું પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.

વૈશ્વિક શિખર સંમેલનનું આઠમું સંસ્મરણ ભારતમાં આયોજન થવાનું છે મોદી સાથે બેઠક બાદ ડોનાલ્ડ ટ્રંપએ કહ્યુ અમારી આર્થિક ભાગીદારીને આગળ વધારવા એ બતાવતા ઉત્સુક છુ કે પીએમ મોદીએ મારી દિકરી ઈંવાંકાને જીઇએસમાં યુએસ પ્રતિનિધિમંડળના નેતૃત્તવનું આમંત્રણ આપ્યું છે. અને મનને વિશ્વસ છે કે ઇવાકા તેને સ્વીકાર કરશે.

પીએમ મોદીના આમંત્રણને લઇ ભારત આવશે ડોનાલ્ડ ટ્રંપની દિકરી ઇંવાકા

ઇવાંકાએ કર્યુ ટ્વીટ

તેના પછી તરત ઇવાંકાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મોદીને ધન્યવાદ આપ્યા હતા અને લખ્યુ કે પીએમ મોદી, આ વખતે ભારતમાં આયોજિત સંમેલનમાં મને યુએસ પ્રતિનિધિમંડળના નેતૃત્વ કરવાના આમંત્રણ માટે ધન્યવાદ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર