એફબીઆઇ ટ્રાસલેટરએ આઇએસઆઇના આતંકી સાથે કર્યા લગ્ન, પછી પાછી આવી ગઇ અમેરિકા

May 03, 2017 09:52 AM IST | Updated on: May 03, 2017 09:52 AM IST

અમેરિકાની ગુપ્તચર એજન્સી એફબીઆઇની એક મહિલા કર્મચારીએ સિરિયા જઇ આઇએસઆઇએસના એક આતંકી સાથે લગ્ન કરી લીધા અને એફબીઆઇની આ કર્મચારીનું નામ વાનલી ડેનિલા ગ્રીન છે તે ટ્રાસલેટરનું કામ કરતી હતી. મામલો 2014નો છે.

નોધનીય છે કે વાનલી ડેનિલા ગ્રીન આઇએસઆઇએસના આતંકી ડેનિસ ક્યુસપર્ટ ઉર્ફે અબુ-અલમાની સાથે 2014માં નિકાહ કરી લીધા હતા. જર્મન રૈપરના કેરિયર છોડી આઇએસમાં શામેલ થયેલ ડેનિમ ઓનલાઇન પ્રભાવ વધી રહ્યો હતો. જેને પછી બે મહાદ્રીપના એન્ટી ટેરરીસ્ટ ઓફિસરો નિશાન પર આવી ગયા થા.

એફબીઆઇ ટ્રાસલેટરએ આઇએસઆઇના આતંકી સાથે કર્યા લગ્ન, પછી પાછી આવી ગઇ અમેરિકા

મહિલાએ એફબીઆઇને ખોટુ બોલ્યુ

સંધીય કોર્ટના રેકોર્ટ મુજબ સીરિયા જનારી 38 વર્ષીય મહિલા ટ્રાસલેટરએ એફબીઆઇને ખોટુ જણાવ્યુ કે તે ક્યા જઇ રહી છે. જો કે ડેનિસને પહેલા જ બધુ જણાવી દીધુ હતું. લગ્ન કર્યાના કેટલાક સપ્તાહમાં ગ્રીનને અહેસાસ થયો કે તેણે મોટી ભુલ કરી છે અને તે પાછી અમે રીકા ફરી હતી જ્યા તેની ધરપકડ કરાઇ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર