કતરમાં ફસાયેલા ભારતીયોને લાવવા સ્પેશ્યલ ફ્લાઇટ્સ મોકલશે સરકાર

Jun 22, 2017 10:14 AM IST | Updated on: Jun 22, 2017 10:14 AM IST

આ મહિનાની શરૂઆતમાં 7 ખાડી દેશોએ કતર સાથે સંબંધો તોડવાની જાહેરાત કરી હતી. યાત્રા અને વ્યાપારિક સંબંધોનો પણ બહિષ્કાર કર્યો હતો. આ સ્થિતીમાં ત્યા ફસાયેલા ભારતીયોને કાઢવા માટે ભારત સરકાર સ્પેશ્યલ ફ્લાઇટ્સ ચલાવશે.

તીન જગ્યાએ વધુ ફ્લાઇટ્સ

કતરમાં ફસાયેલા ભારતીયોને લાવવા સ્પેશ્યલ ફ્લાઇટ્સ મોકલશે સરકાર

નાગરિક ઉડ્ડ્યન મંત્રી અશોક ગણપતિ રાજુએ કહ્યુ એયર ઇન્ડિયા અને પ્રાઇવેટ એયરલાઇન્સ વધુ ફ્લાઇટ મોકલશે જે દોહાથી કરાચી, તિરુપનંતપુરમ અને મુંબઇ માટે હશે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે કતરમાં રહેતા ભારતીય પોતાના ફસાયેલા નથી માનતા પરંતુ કેટલાક ભારતીય ટિકીટ લઇ શક્યા નથી. તેનું કારણ છે કે બ્લોકિજની સ્થીતી પછી તેમની પાસે વધુ ચાર્જની માંગણી કરાય છે. નોધનીય છે કે કતરમાં 7 લાખ જેટલા ભારતીય રહે છે.

25 જૂનથી 8 જુલાઇ સુધી સ્પેશ્યલ ફ્લાઇટ ચલાવાશે. જે મુંબઇથી દોહા વચ્ચે વધુ ફ્લાઇટો ચલાવાશે. જ્યારે 22-23 જુને 168 સીટનું એયરફાસ્ટ લસાવાશે.

સુચવેલા સમાચાર