જમ્મુ-કશ્મીરના કુલગામમાં આતંકીઓએ બેંક લૂટી

May 02, 2017 03:58 PM IST | Updated on: May 02, 2017 03:58 PM IST

જમ્મુ-કશ્મીરના કુલગામમાં કેસવાન પર હુમલો કરી પાંચ પોલીસ જવાનોની હત્યા કર્યાના એક દિવસ પછી ફરી આતંકીઓએ એક વધુ ગુનાને અંજામ આપ્યો છે. કુલગામમાં આતંકિયોએ એક બેક લૂંટી છે. જો કે હજુ સુધી એ જાણકારી મળી નથી કે આતંકીઓ કેટલી રકમ લૂંટી ગયા છે.

સોમવારે જ આતંકિયોએ જેએડકે બેંકની એક કેશવાનને લૂંટી લીધી હતી. આતંકિયોએ વાનમાં સવાર પાંચ પોલીસ કર્મીઓ અને બે બેંક કર્મચારીઓની હત્યા કરી નાખી હતી. ત્યારે આજે સતત બીજા દિવસે બેંકને નીશાન બનાવવાની ઘટના સામે આવી છે.

જમ્મુ-કશ્મીરના કુલગામમાં આતંકીઓએ બેંક લૂટી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર