આ મહિને લોન્ચ થશે TRAIનો માઇ કોલ એપ, આવી રીતે કરશે કામ

May 07, 2017 09:11 AM IST | Updated on: May 07, 2017 09:17 AM IST

ફોન પર આઇકોલને તમે ઘણા રેટિંગ આપી શકશો કે તેની ક્વોલિટી અને કનેક્શનથી તમે કેટલા સંતુષ્ઠ છો. આ સાથે અજાણ્યા કોલ્સને રોકવા માટે ટ્રાઇ TRAI ડૂ નોટ ડિસ્ટર્બ પ્રોગ્રામ પર પણ કામ કરી રહ્યું છે. ટ્રાઇના ચેરમેન એસ શર્માએ જણાવ્યું કે આ મહિનાના અંત સુધીમાં માઇ કોલ નામ પર નવું એપ લોન્ચ થઇ જશે.

ફોન પર ખરાબ કનેક્શનને લઇ કેટલીક વાર કોલ ડ્રોપ થઇ જતા હોય છે. અથવા અવાજ પણ ચોખ્ખો આવતો નથી. આવામાં અમે વધુ કોલ્સ ડિસ્કનેક્ટ કરી બીજી વાર કરીએ છીએ પરંતુ હવહે આવું પ્લોટફોર્મ નહી જેના પર અમે કોલ ડ્રોપ, ખરાબ ક્વોલીટીથી પરેશાની બતાવીએ.

આ મહિને લોન્ચ થશે TRAIનો માઇ કોલ એપ, આવી રીતે કરશે કામ

કેવી રીતે કરશે માઇ કોલ કામ?

આ એપને ક્વાલિટી ઓફ સર્વિસમાં લવાશે, એપ પર કોલ રેટ કરાશે. જેથી કંજ્યુમર્સ 1થી 5 સ્ટાર સુધી રેટિંગ આપી શકશે. આટલું જ નહી માઇકોલ્સ એપ માધ્યમથી સ્પૈમનો રિપોર્ટ પણ આવશે.ય

સુચવેલા સમાચાર