એપ્પલની સીરી તો બહુ એડવાંસ છે, હવે તો હિન્દીમાં પણ આપશે જવાબ...

Jun 06, 2017 09:05 AM IST | Updated on: Jun 06, 2017 09:07 AM IST

એપ્પલની વર્લ્ડ વાઇડ ડેવલપર કોન્ફેસ(WWDC2017) સોમવારથી શરૂ થઇ રહી છે. ઇવેટમાં એપ્પલના સીઇઓ ટીમ કુકએ કેટલીક મોટી ચીજોની જાહેરાત કરી જેમાં સીરી (Siri)માં બદલાવ, એપ્પલના ઓપરેટેડ સિસ્ટમ(OS) નું અપડેટ વર્જન iOS 11 સહિત ઘણું સામેલ છે.

એપ્પલે બર્ચુસલ અસિસ્ટેટ સીરીમાં બદલાવની વાત કરતા આને કંપનીને અપડેટ કર્યુ છે. સીરી જ્યારે કોઇ યુજર્સને રિપ્લાઇ કરશે તો તેનો અવાજ રિયલ હ્યુમન જેવો હશે. સાથે એનાથી એક મશીન લર્નિગનો ઉપયોગ કરાયો છે જે યુજર્સને એપ્લિકેશન યુજ કરવાની માહિતી પુરી પાડશે.

એપ્પલની સીરી તો બહુ એડવાંસ છે, હવે તો હિન્દીમાં પણ આપશે જવાબ...

ટ્રાંસલેશન પણ કરી શકશે સીરી

આ સિવાય સીરીમાં ટ્રાસલેશનને લઇ નવા ફીચર જોડાયા છે. જેમાં હવે સીરી અનેક અલગ-અલગ ભાષાઓમાં ટ્રાંસલેશન કરી શકકશે. આ ભાષાઓમાં ઇગ્લિશ, ચાઇનીજ, ફ્રેચ, જર્મન, ઇટાલિયન અને સ્પૈનિસ સામેલ છે. જો કે ફીચર પહેલા માત્ર બીટા વર્જન માટે ઉપલબ્ધ કરાવાયું છે,

નવા અપડેટમાં એપ્પલની પ્રાઇવેસી પર ફોકસ કરાયો છે. જેમાં એડ ટુ એડ એક્રિપશનનું ફીચર પણ છે. જેથી સીરીથી રિલેટેડ અને ડિવાઇસ વચ્ચે સિંક છતાં યૂજર્સના ડેટા પ્રાયવેટ રહેશે.

સુચવેલા સમાચાર