રિલાયન્સ ડિજિટલએ લોન્ચ કર્યો સેમસંગ ગેલેક્સી એસ8

May 03, 2017 10:09 AM IST | Updated on: May 03, 2017 10:09 AM IST

ભારતની પ્રમુખ ઇલેક્ટ્રોનિક રિટેલ ચેન, રિલાયન્સ ડિજિટલએ સેંસંગની લેટેસ્ટ ટેકનોલોજીથી બનેલ ફોન સેમસંગ ગેલેક્સી એસ8 દિલ્હી-એનસીઆરમાં લોન્ચ કર્યો છે. આમાં ઘણા નવા ફિચર્સ છે. બોલીવુટ એક્ટર્સ સોહા અલી ખાને મંગળવારે ગુરુગ્રામના એવિયંસ મોલમાં રિલાયંસ ડિજિટલ સ્ટોર ફોનને લોન્ચ કર્યો હતો.

રિલાયંસ ડિજિટલએ સેંમસંગના આ નવા ફોનને પોતાના ગ્રાહકો સુધી સૌથી પહેલા પહોચાડવા એક્સક્લૂસિવ સેમસંગ ગેલેક્સી એસ8 પ્રી બુક વિડોની સુવિધા આપી છે. જે ચાર મે સુધી ઉપલબ્ધ છે. પછી આ આખા દેશમાં ફોન રિટેલ સ્ટોર પર પણ મળી રહેશે. રિલાયન્સ ડિજિટલ સ્ટોરથી પહેલા જ ફોન બુક કરાવી ચુકેલા 10 લકી ગ્રાહકોને સોહા અલી ખાન આજ સેમસંગ એસ8 ગિફ્ટ કરશે.

રિલાયન્સ ડિજિટલએ લોન્ચ કર્યો સેમસંગ ગેલેક્સી એસ8

આ પ્રસંગે રિલાયંન્સ ડિજિટલના સીઇઓ બ્રાયન બેડએ કહ્યું, અમારુ માનવું છે કે સ્ટોરનો ઉદ્દેશ પોતાના ગ્રાહકો સુધી સૌથી પહેલા લેટેસ્ટ તકનીક પહોચાડે. અમને આનંદ છે કે અમારા ગ્રાહકો સૌથી પહેલા સેમસંગ ગેલેક્સી એસ8નો ઉપયોગ કરી શકશે.

સુચવેલા સમાચાર