આતંકવાદને નાબુદ કરવા યુદ્ધ જરૂરી,યોગ ભ્રષ્ટ્રાચારનું સમાધાનઃબાબા રામદેવ

May 11, 2017 11:54 AM IST | Updated on: May 11, 2017 11:54 AM IST

ઉદ્યોગમાં પણ યોગ છે.દેશના દુશ્મનોને ખતમ કરવા યુદ્ધ જરૂરી છે તેમ યોગ ગુરુ બાબા રામદેવએ ન્યુઝ18ઇટીવી સાથે ખાસ મુલાકાતમાં કહ્યુ હતું. કાશ્મીર મુદ્દે બાબા રામદેવએ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. તો આતંકવાદ મુદ્દે પણ બાબાએ કહ્યુ હતું કે આતંકવાદને નાબુદ કરવા યુદ્ધ જરૂરી છે.યુદ્ધ કરો પણ સર્જન નહી દુર્જન સાથે કરો.શહીદોના સંતાનોને મફત શિક્ષણ બાબા રામદેવ આપશે.

યોગ અંગે તેમણે વધુમાં કહ્યુ હતું કે, સવારે યોગ..દિવસભર કર્મયોગ કરો. 21 જુને આતરરાષ્ટ્રીય યોગ દિવસની અમદાવાદમાં ઉજવણી થશે.

આતંકવાદને નાબુદ કરવા યુદ્ધ જરૂરી,યોગ ભ્રષ્ટ્રાચારનું સમાધાનઃબાબા રામદેવ

ભારત માટે યોગ જરુુરી છે અને પાકીસ્તાન માટે યુદ્ધુ જરુરી છે.. આ શબ્દો કહ્યા છે અમદાવાદની મુલાકાતે આવેલા બાબા રામદેવે.યોગ ગુુરુ બાબા રામદેવે આજે સવારે એસજીવીપીની મુલાકાત લીધી હતી તે દરમ્યાન ઈટીવી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સરહદ પર જે રીતે તંગદીલી વ્યાપેલી છે રોજબરોજ જે રીતે ઘટનાઓ સામે આવી રહી છે અને પાકીસ્તાન તેની નાપાક હરકતો ચાલુ રાખી છે તેને લઈને તેમને નિવેદન આપ્યુ હતુ.કીસ્તાનની નાપાક હરકતોને જોતા તેમને જણાવ્યુ હતુ કે હવે પાકીસ્તાન માટે હવે  યુદ્ધ જરુરી છે.કેજરીવાલ પર લાગેલા ભ્રષ્ટાચાર ના આરોપને લઈને તેમને વ્યક્તીગત ટીપ્પણી કરવાની  ટાળી હતી પરંતુ તેમણે ભ્રષ્ટાચાર અને અનૈતીકતાના  ખાત્મા માટે યોગ અને આધ્યતમ જરુરી છે તેમ જણાવ્ય હતુ..

યોગગુરુ બાબાએ આપ્યા સવાલોના જવાબ

ગુજરાતે દેશ માટે ઘણું કર્યું છે.

ટેક્સ ટાઇસલ બીઝનેશમાં ઝંપલાવશે બાબા

બાબા શિક્ષણ વ્યવસ્થા સુધારવા માગે છે

ગુજરાત મારી કર્મભુમી છેઃબાબા રામદેવ

બાબા ગુજરાતમાં ગીરની ગાય માટે કામ કરશે

રેસ્ટોરા, ડેરી ઉદ્યોગમાં ઝંપલાવશે બાબા

યોગ કરશે તેનો રાજયોગ સારો રહેશે

મને ગુજરાતી ખીચડી પસંદ છે

યોગ ભ્રષ્ટ્રાચારનું સમાધાન છે

સુરતથી મારી યોગ યાત્રાનો પ્રારંભ થયો

મારે વિદેશી કંપનીઓની બેડ વગાડવી છેઃબાબા રામદેવ

જીન્સ પણ બનાવશે પતાંજલિ

યોગથી રોગ મટે છે અમે કરોડો લોકોને સાજા કર્યા છેઃબાબા રામદેવ

જીવરાજભાઇના આગ્રહથી હું ગુજરાત આવ્યો હતો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર