મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલિઓનો હુમલો,એક કોબરા કમાન્ડો શહીદ,21જવાન ઘાયલ

May 04, 2017 11:18 AM IST | Updated on: May 04, 2017 11:18 AM IST

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં ગઇકાલે થયેલા નક્સલી હુમલામાં ઘાયલ જવાનની સંખ્યા 21 પર પહોચી છે જ્યારે એક જવાન શહીદ થઇ ગયો છે. પાંચ જવાનોને હેલિકોપ્ટરથી નાગપુર લઇ જવાયા છે.

નક્સલીયોએ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના ભામરાગઢ વિસ્તારમાં સી-60 કોબરા કમાન્ડોની ટીમ પર હુમલો કર્યો છે. ભામરાગઢ તાલુકાના કોપર્સીના જંગલોમાં ફાયરિંગ કરાયું હતું. ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલ ખસેડાયા છે. વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે.

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલિઓનો હુમલો,એક કોબરા કમાન્ડો શહીદ,21જવાન ઘાયલ

સુચવેલા સમાચાર