યુપીએસસી સિવિલ સેવા પરિક્ષા 2016નું પરિણામ જાહેર,કેઆર નંદિની ટોપર

May 31, 2017 08:23 PM IST | Updated on: May 31, 2017 08:23 PM IST

યુપીએસસી સિવિલ સેવા પરિક્ષા 2016નું પરિણામજાહેર થયું છે. કર્ણાટકની કે આર નંદીની ટોપર રહી છે.જ્યારે અનમોલ શેરસિંહ બેદી અને ગોપાલકૃષ્ણ રોનાંકી ક્રમશ બીજા અને ત્રીજા નંબરે આવ્યા છે. પરિણામમાં 1099 લોકો ઉતીર્ણ થયા છે.

યુપીએસસી સિવિલ સેવા પરિક્ષા 2016નું પરિણામ જાહેર,કેઆર નંદિની ટોપર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર