આધારકાર્ડના નામે રૂપિયા પડાવતી હતી આ વેબસાઇટ,પોલીસ ફરિયાદ

Apr 20, 2017 03:56 PM IST | Updated on: Apr 20, 2017 03:56 PM IST

આધારકાર્ડ બનાવવાના નામે છેતરપીંડી કરતી 8 વેબસાઇટ સામે એફઆઇઆર નોધાઇ છે. આરોપ છે કે આધારના નામ પર વેબસાઇટ લોકો પાસેથી પૈસા ઠગતી હતી. આ ફરિયાદ યુઆઇડીએઆઇએ નોધાવી છે. વેબસાઇટ સામે આધાર એક્ટ સેક્શન 38 અને આઇપીસીની કલમ 409 અને 420 મુજબ ગુનો દાખલ થયો છે.

આ વેબસાઇટ પર નોધાઇ ફરિયાદ

આધારકાર્ડના નામે રૂપિયા પડાવતી હતી આ વેબસાઇટ,પોલીસ ફરિયાદ

इन वेबसाइट पर हुई एफआईआर

- http://downloadaadharcard.in

- http://aadharcopy.in/download-your-e0aadhar-card

- http://duplicateaaharcard.com

- http://geteaadhaar.com

- https://aadhaarupdate.com

- https://www.aadhaarIndia.com

- https://www.pvcaadhaar.in

- Https://aadhaarprinter.com

જો તમારે તમારુ આધારકાર્ડ બનાવવું કે સુધારા વધારા કરવા હોય તો www.uidai.gov.in પર થઇ શકે છે. આ વેબસાઇટ પર તમમને પરમાનેટ એનરોલમેન્ટ સેન્ટરની જાણકારી મળશે. નોધનીય છે કે, દેશભરના લગભગ 40 હજાર પરમનેન્ટ એનરોલમેન્ટ સેન્ટર છે. આધાર સાથે જોડાયેલી માહિતી માટે ટોલફ્રી નંબર 1947 પર કોલ કરી શકાય છે.

સુચવેલા સમાચાર