જમ્મુ-કશ્મીરના કુલગામમાં મોટો આતંકી હુમલો,5 પોલીસ જવાન શહીદ

May 01, 2017 05:37 PM IST | Updated on: May 01, 2017 06:20 PM IST

જમ્મુ-કશ્મીરના કુલગામમાં મોટો આતંકી હુમલો થયો છે.આતંકી હુમલામાં 5 પોલીસ જવાન શહીદ થયા હોવાના અહેવાલ છે. આતંકીઓ રૂપિયા લઇને ફરાર થયા છે.હુમલામાં 2 બેન્ક કર્મચારીના મોત નીપજ્યા છે.

કશ્મીરમાં આતંકીઓએ ફરી એક વાર મોટા હુમલાને અંજામ આપ્યો છે. આતંકિયોએ અહી કુલગામમાં કેસવાન પર હુમલો કર્યો હતો. હુમલામાં પાંચ પોલીસ કર્મી શહીદ થઇ ગયા છે. કહેવાય છે કે આતંકીઓ કેસવાન સાથે પાંચ એમએલઆરની રાયફલ પણ લુટી ગયા છે.

જમ્મુ-કશ્મીરના કુલગામમાં મોટો આતંકી હુમલો,5 પોલીસ જવાન શહીદ

સુચવેલા સમાચાર