Yoga Day:પીએમએ ઝરમર વરસાદમાં પલડતા કર્યા યોગ,એમપીમાં કોંગ્રેસનું શવ આસન

Jun 21, 2017 02:16 PM IST | Updated on: Jun 21, 2017 02:16 PM IST

21મી જૂને ભારત સહિત દુનિયનાના 150 દેશોમાંધૂમધામથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. 2015થી યોગ શરૂઆત થઇ છે. 2014માં યોગ માટે ભારતે યુએનમાં પ્રસ્થાવ રાખ્યો હતો. દુનિયાના 193માંથી 175 દેશોએ ભારતના પ્રસ્તાવને માન્ય રાખ્યો હતો. 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઇ છે.

c41753dde2b7976bf47217eaea77ad0e

Yoga Day:પીએમએ ઝરમર વરસાદમાં પલડતા કર્યા યોગ,એમપીમાં કોંગ્રેસનું શવ આસન

યોગ દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ લખનઉના રમાબાઇ આંબેડકર મેદાનમાં યોગ કર્યા હતા. આ દરમિયાન પીએમએ જીવનમાં યોગના મહત્વની તુલના નમકથી કરતા કહ્યુ. જેવી રીતે જીવનમાં મીઠાનું મહત્વ છે તેમ જ યોગનું સ્થાન બનાવી શકાય છે.

17eba4786c3c29a2b2f58cc6ac3bfbf4

ઝરમર વરસાદમાં ભીજાતા તેમણે કહ્યુ નમક હોય છે તો થોડુ પરંતુ શરીરની રચનામાં તેનુ મહત્વ નકારી ન શકાય. જીવનમાં નમક ના હોય તો જીવન નથી ચાલતુ.

9f41fd7efe6e563881e9c9753213f4c6

તેમણે કહ્યુ આપણે કલાકો યોગ કરવાની જરૂર નથી. બસ 50 મિનિટ જેટલા યોગ કરવાથી સ્વસ્થ શરીર, સ્વસ્થ મન, સ્વસ્થ બુદ્ધિ પાપ્ત થાય છે.

જ્યારે મધ્ય પ્રદેશમાં ખેડૂતોએ શવ આસન કરી શિવરાજ સરકારનો વિરોધ કર્યો હતો.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર