વિદેશી નીતિઃમોદી ત્યા ગયા જ્યા દાયકાઓ સુધી નથી પહોચ્યુ કોઇ

Jun 01, 2017 09:46 AM IST | Updated on: Jun 01, 2017 09:46 AM IST

પોતાની વિદેશ યાત્રાને લઇ ચર્ચામાં રહેનારા પીએમ નરેન્દ્ર મોદી અત્યારે સ્પેન,જર્મની, ફ્રાંસ અને રુસની યાત્રા પર છે. 6 દિવસની યાત્રામાં 4 દેશના પ્રમુખો સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં દ્રિપક્ષીય સંબંધો અને કારોબાર વધારવો મુખ્ય ઉદેશ્ય છે.

રેકોર્ડ બનાવવા મોટીએ વિદેશ નીતીમાં પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. પદ સંભાળ્યા પછી તેમણે એવા દેશોની યાત્રા કરી જ્યા કોઇ ભારતીય પ્રધાનમંત્રી દાયકાઓ સુધી ગયા નથી. જાણો પીએમની યાત્રાઓ અંગે, જેમણે એ પ્રદેશોને ભારત સાથે જોડ્યા છે.

વિદેશી નીતિઃમોદી ત્યા ગયા જ્યા દાયકાઓ સુધી નથી પહોચ્યુ કોઇ

Modi-Travel_First-Time_2

1.નેપાળ(2014) ભારત માટે આર્થિક અને સામાજિક રીતે નેપાળ ખાસછે. છતા 17 વર્ષ સુુધી કોઇ પીએમ નતા ગયા. મોદી આવ્યા પછી તેઓ ગયા હતા અને નેપાળની સંસદને સંબોધી હતી.

Modi-Travel_First-Time_3

2.સેશેલ્સ 2014

ફીજી અને સેલ્લસ નાનો પ્રદેશ છે પરંતુ ભારત સાથે જુનો નાતો છે ત્યા રહેતી 37 ટકા આબાદી ભારતીય છે. 2014માં પીએમ મોદીએ અહીની યાત્રા કરી હતી. મોદી એવા પીએમ રહ્યા જેમણે 33 વર્ષો પછી દેશની આધિકારીક યાત્રા કરી છે.

Modi-Travel_First-Time_5

Modi-Travel_First-Time_6 Modi-Travel_First-Time_7 Modi-Travel_First-Time_8 Modi-Travel_First-Time_9 Modi-Travel_First-Time_10

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર