PAKમીડિયાનો દાવો-સિયાચિનમાં પાકિસ્તાની વિમાનો ઉડ્યા

May 24, 2017 01:56 PM IST | Updated on: May 24, 2017 01:56 PM IST

પાકિસ્તાન મીડિયા દાવો કરી રહ્યુ છે કે સિંયાચિન ગ્લેશિયરના નજીકના વિસ્તાર સ્કર્દૂમાં પાકિસ્તાની વિમાનોએ ઉડાન ભરી છે. મનાય છે કે પાક.વાયુસેના અધ્યક્ષએ જાતે વિમાન ઉડાળ્યુ હતું.

નોધનીય છે કે, બુધવારે પાકિસ્તાની વાયુ સેના અધ્યક્ષ સોહેલ અમાનએ સ્કર્દૂમાં કાદરી એયરબેસના પ્રવાસ કર્યો હતો જ્યા ફાઇટર જેટ સ્કર્વોડન યુદ્ધ ્ભ્યાસ કરી રહ્યા હતા. અહી સોહેલ અમાનએ કહ્યુ કે ભારતની કોિપણ કાર્યવાહી પર જવાબ ભારતની આવનારી પેઢિયોને યાદ રહેેશે.

PAKમીડિયાનો દાવો-સિયાચિનમાં પાકિસ્તાની વિમાનો ઉડ્યા

વાયુસેના અધ્યક્ષે પોતે અભ્યાસમાં ભાગ લીધો અને મિરાજ જેટ ઉડાવ્યું હતું. પાક મિડાયાને કહ્યુ અમે શાંતિ ઇચ્છનારા છીએ પણ ચુનોતીયો માટે તૈયાર રહીએ છીએ.

ભારત એલર્ટ

બીજીબાજુ ભારત લગાતાર પાકિસ્તાનની અવળચંડાઇ પર નજર રાખી રહ્યુ છે. ન્યુઝ18 ઇન્ડિયાના સુત્રો અનુસાર ભારત પાકિસ્તાનને લઇ ગત દિવસોમાં ચોકન્નુ બન્યુ છે. ડિપેસ મિનિસ્ટ્રીના સોર્સેસનું કહેવું છે કે, દરેક ગતિવીધી પર નજર રખાય છે. યોગ્ય સમયે યોગ્ય પગલું ભરવામાં આવશે.

સુચવેલા સમાચાર