મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં કોબરા ટીમ પર નક્સલિઓનો મોટો હુમલો

May 03, 2017 09:24 PM IST | Updated on: May 03, 2017 10:07 PM IST

નક્સલિઓએ ફરી એક વાર મોટા હુમલાને અંજામ આપ્યો છે. નક્સલીયોએ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના ભામરાગઢ વિસ્તારમાં સી-60 કોબરા કમાન્ડોની ટીમ પર હુમલો કર્યો છે.

સીઆરપીએફ-કોબરા કમાન્ડો અને મહારાષ્ટ્ર પોલીસની રીલીફ ટીમ ઘટના સ્થળે જવા રવાના થઇ છે. અહી અત્યારે નક્સલીઓ અને પોલીસ વચ્ચે ફાયરિંગ ચાલુ છે.

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં કોબરા ટીમ પર નક્સલિઓનો મોટો હુમલો

સુચવેલા સમાચાર