કશ્મીરના ત્રાલમાં સેનાના કાફલા પર આતંકી હુમલો,વિસ્તારની ઘેરાબંધી

May 13, 2017 01:00 PM IST | Updated on: May 13, 2017 01:03 PM IST

કશ્મીરમાં સેનાના કાફલા પર હુમલાના અહેવાલ મળ્યા છે. ન્યુઝ18 ઇન્ડિયાના અહેવાલ અનુસાર હુમલો એ સમયો કરાયો જ્યારે સેનાની એક ટોળી પેટ્રોલિંગ માટે નીકળી હતી. હજુ હુમલા અંગે પુર્ણ માહિતી પ્રાપ્ત થઇ નથી.

હુમલો કશ્મીર ઘાટીના પુલવા જિલ્લાના ત્રાલમાં કરાયો છે. સેનાએ આખા વિસ્તારની ઘેરંબંધી કરી છે. જાણકારી મુજબ હજુ સેના અને આતંકીઓ વચ્ચે ફાયરીંગ ચાલી રહ્યું છે.

કશ્મીરના ત્રાલમાં સેનાના કાફલા પર આતંકી હુમલો,વિસ્તારની ઘેરાબંધી

file photo : PTI

સીમા પર પાકિસ્તાનના ફાયરિંગથી સ્કુલો બંધ કરાઇ

પાકિસ્તાની સીમા પર નૌશેરા સેક્ટરમાં ત્રણ દિવસથી લગાતાર ફાયરિંગ થઇ રહ્યું છે. જેમાં બે ભારતીયોના મોત થયા છે. ફાયરિંગ રેજમાં આવતા ગામો ખાલી કરાવાયા છે. સ્કુલોને પણ બંધ કરાવી દેવાઇ છે.

સુચવેલા સમાચાર