કેજરીવાલે રૂ.2 કરોડ લીધાનો આરોપ લગાવનાર કપિલ પુરાવા ન આપી શક્યો

May 08, 2017 01:49 PM IST | Updated on: May 08, 2017 01:49 PM IST

ટેન્કર ગોટાળામાં એસીબીને પુરાવા આપી કપિલ મિશ્રા ઓફિસની બહાર નિકળ્યા છે. સુત્રોના કહેવા અનુસાર કપિલએ 2 કરોડ રૂપિયાની કથિત લાંચ મામલે કોઇ સબુત આપ્યા નથી. એસીબીથી બહાર આવતા અરવિદ કેજરીવાલ પર વધુ એક આરોપ લગાવ્યો કે ટેન્કર ગોટાળાની તપાસમાં તેમણે શીલા દિક્ષિતને બચાવવા પ્રયાસ કર્યા છે. તપાસ પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે.

કપિલ મિશ્રાએ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈનનો પણ લાઇવ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા માંગ કરી હતી. પોતાનો પણ ટેસ્ટ થાય તેમ કહ્યું હતું.સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ.ACBને તમામ પૂરાવાઓ આપીશ.

કેજરીવાલે રૂ.2 કરોડ લીધાનો આરોપ લગાવનાર કપિલ પુરાવા ન આપી શક્યો

નોધનીય છે કે, અરવિંદ કેજરીવાલે રૂ.2 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવનાર કપિલ મિશ્રા આ મામલે કોઇ પુરાવા હજુ સુધી રજુ કરી શક્યા નથી.

આરોપો મામલે AAPનો જવાબ

કપિલ મિશ્રાના આરોપો મામલે AAPનો જવાબ

કપિલ મિશ્રા પાછળ ભાજપઃ સંજયસિંહ

'કપિલ મિશ્રા દ્વારા ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું છે'

AAP સરકારને પરેશાન કરવાનો ખેલ છેઃ સંજયસિંહ

આ ખેલ મોટા ષડ્યંત્રનો ભાગઃ સંજયસિંહ

'કપિલ મિશ્રાએ પહેલા પણ ACB પર સવાલ ઉઠાવ્યા હતા'

ટેન્કર કૌભાંડમાં ACB પર લગાવ્યા હતા આરોપઃ સંજયસિંહ

કપિલ મિશ્રા ભાજપની ભાષા બોલી રહ્યા છેઃ સંજયસિંહ

કેજરીવાલને મળવાનો સમય જણાવે કપિલ મિશ્રાઃ સંજયસિંહ

પાયાવિહોણા આરોપો મામલે કોઈ રાજીનામું નહીં આપેઃ સંજયસિંહ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર