EVM પુરી રીતે સુરક્ષિત,હેક ન થઈ શકેઃ ચૂંટણી પંચ

May 20, 2017 03:53 PM IST | Updated on: May 20, 2017 03:53 PM IST

પાંચ રાજ્યોની ચૂંટણી બાદ કેટલાક પક્ષોએ EVM પર સવાલ ઉઠાવ્યા હતા. ચુંટણી આયોગે ઇવીએમ અને વીવીપેટને લઇ આજે એક પ્રેજટેશન આપ્યુ અને ઇવીએમમાં હેકિંગને લઇ રાજકીય પાર્ટીઓને ઓપન ચેલેન્જ આપ્યુ હતું. આ કાર્યક્રમ દિલ્હીના વિાન ભવનમાં થઇ રહ્યો છે. આજે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતા ચુંટણી પંચે કહ્યું હતું કે, EVMમાં કોઈ ખામી નથી,EVM પુરી રીતે સુરક્ષિત છે જે હેક ન થઈ શકે.

કેટલાક પક્ષોએ EVM પર સવાલ ઉઠાવ્યા હતા.EVM અને VVPATનો ડેમો મશીનની ચીપ સાથે કોઈ છેડછાન ન કરી શકે.અધિકારીઓને પણ ઈ નંબરની જાણકારી નહીં.EVM બનાવતા સમયે પણ છેડછાડ સંભવ નથી.

EVM પુરી રીતે સુરક્ષિત,હેક ન થઈ શકેઃ ચૂંટણી પંચ

સુચવેલા સમાચાર