નાગાલેન્ડમાં સેના સાથે અથડામણમાં ત્રણ આતંકી ઢેર,એક જવાન શહીદ

Jun 07, 2017 09:48 AM IST | Updated on: Jun 07, 2017 09:48 AM IST

નાગાલેન્ડમાં સુરક્ષા બળો અને આતંકવાદિયો વચ્ચે અથડામણ ચાલુ છે. અત્યાર સુધી ત્રણ આતંકીઓને ઠાર કરાયા છે, ત્યારે એક જવાન શહીદ થયો છે અને ત્રણ ગંભીર રૂપથી ઘવાયા છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર આ અથડામણણાં એક સિવિલિયનનું મોત પણ થયુ છે. સેનાનું ઓપરેશન હજુ ચાલુ છે.

નાગાલેન્ડમાં સેના સાથે અથડામણમાં ત્રણ આતંકી ઢેર,એક જવાન શહીદ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર