નારાજ ટ્રંપે પત્રકારો સાથે ન કર્યુ ડિનર, ડોણો મારતા ઉડાવી મજાક

Apr 30, 2017 09:59 AM IST | Updated on: Apr 30, 2017 09:59 AM IST

અમેરિકાના રાષ્ટ્પતી ડોનાલ્ડ ટ્રંપએ યુએસ મીડિયાથી નારાજગી હજુ સુધી ઓછી થઇ નથી. કાર્યકાળના 100 દિવસ પુર્ણ થતા પાર્ટી રાખવામાં આવી હતી. ટ્રંપે વ્હાઇટ હાઉસમાં પત્રકારો માટે આયોજિત ડિનર પાર્ટી છોડીને પેનસિલ્વેનિયામાં કાર્યકર્તાઓ વચ્ચે જવું પસંદ કર્યું હતું.

બીબીસીના મુજબ 1981માં રોનાલ્ડ રીગન પછી આવું કરનારા પહેલી અમેરિકી રાષ્ટ્રપતિ છે.

નારાજ ટ્રંપે પત્રકારો સાથે ન કર્યુ ડિનર, ડોણો મારતા ઉડાવી મજાક

પેનસિલ્વેનિયામાં ટ્રંપએ મીડિયા પર તંજ કસતા 100 દિવસના કાર્યકારની મિડિયાના 100 દિવસની અસફળતાથી તુલના કરી. તેમણે કહ્યુ વ્હાઇટ હાઉસમાં પત્રકારોની ડિનર પાર્ટીથી 200 કિલોમીટર દૂર આવી તે રોમાંચિત છે. આ દરમિયાન ટ્રંપએ વ્હાઇટ હાઉસમાં ભેગા થયેલા પત્રકારોની મજાક પણ ઉડાવી હતી.

સુચવેલા સમાચાર