રૂ.2500માં હવે આકાશમાં ઉડો,પીએમ મોદીએ સસ્તી ઉડાન સેવાનો કરાવ્યો પ્રારંભ

Apr 27, 2017 11:35 AM IST | Updated on: Apr 27, 2017 02:20 PM IST

પીએમ મોદીએ સસ્તી ઉડાન સેવાનો આજે પ્રારંભ કરાવ્યો છે.શિમલામાં ઉડાન યોજનાનો પ્રારંભ કરાયો છે. લોકોને સસ્તા દરે હવાઈ સફર કરાવવાની આ યોજનાછે. જેમાં સામાન્ય નાગરિક પણ રૂ.2500માં એક કલાકની હવાઈ સફર કરશે. પીએમએ કહ્યુ હતું કે હવે હવાઇ ચપ્પલ વાળા પણ પ્લેનમાં યાત્રા કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના આમ નાગરિક માટે ઉડાન યોજના ગુરુવારે શિમલા-દિલ્હી રૂટ પર દેશની સૌથી સસ્તી ઘરેલુ હવાઇ સેવાનો શુભારંભ કર્યો હતો.આ સાથે દેશના નાના શહેરો અને ટુરિસ્ટ કેન્દ્રો પર ફ્લાઇટની સુવિધા શરૂ થઇ જશે.

રૂ.2500માં હવે આકાશમાં ઉડો,પીએમ મોદીએ સસ્તી ઉડાન સેવાનો કરાવ્યો પ્રારંભ

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર