CBSE 10th Result 2017: સીબીએસઇ ધોરણ 10નું પરિણામ જાહેર,Cbseresults.nic.in પર જુવો રિઝલ્ટ

Jun 03, 2017 08:28 AM IST | Updated on: Jun 03, 2017 03:49 PM IST

સીબીએસઇ10મીની પરિક્ષાનું પરિણામ 3 જુન શનિવારે જાહેર થયું છે. સીબીએસઇ શનિવારે સવારે પોતાની વેબસાઇટ પર પરીણામ જાહેર કરી દેશે. વિદ્યાર્થીઓ વેબસાઇટ cbse.nic.in અને cbseresults.nic.in અથવા examresults.net તેમજ result.nic.in પર જઇને પોતાનું પરિણામ જાણી શકશે.

આજે બપોર સુધી સીબીએસઆનું પરિણામ આવી જશે તેમ પ્રવક્તા રમા શર્માએ જણાવ્યું હતું.10મીનું રીઝલ્ટ પણ મોડરેશન પોલીસી દ્વારા આવશે. આવામાં આ વખતે છાત્રોને અતિરિક્ત અંકોનો લાભ મળશે., વિદ્યાર્થી વેબસાઇટમાં પોતાનો રોલ નંબર અને સ્કુલ નંબર નાખશે તો રિઝલ્ટ ચેક કરી સકશે.

CBSE 10th Result 2017: સીબીએસઇ ધોરણ 10નું પરિણામ જાહેર,Cbseresults.nic.in પર જુવો રિઝલ્ટ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર